State Bank of India (SBI) Recruitment 2021
State Bank of India (SBI) માં Junior Associate ની ભરતી પડેલ છે. જેની જરૂરી માહિતી નીચે મુજબ છે.
- તમારી ઉમર ૨૦ થી ૨૮ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- તમે કોલેજ પાસ હોવા જોઈએ.
- SC ST કેટેગરી માટે વિનામૂલ્યે ફોર્મ ભરી શકાય. જ્યારે જનરલ તથા ઑ. બી. સી માટે ૭૫૦/- ફી નિર્ધારિત કરવામાં આવેલ છે.
- અરજી ફી ઓનલાઇન ભરી શકાય છે.
| ભરતી નું નામ | Junior Associate (5000 જગ્યા) |
|---|---|
| શૈક્ષણિક લાયકાત | કોલેજ પાસ |
| ઉમર | ૨૦ થી ૨૮ વર્ષ ની વચ્ચે |
| અરજીની ફી |
SC ST = ૦/-
જનરલ / ઑ.બી.સી = ૭૫૦/- |
| ઓનલાઇન ફોરમ લિંક | Apply Now |
| જાહેરાત લિંક | Advertisment |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૦ માર્ચ, ૨૦૨૧ |
- જો તમારી માહિતી ઉપર દર્શાવેલ ટેબલ જોડે બંધ બેસતી હોય તો તમે Apply Now પર ક્લિક કરી ફૉર્મ ભરી શકો છો.
- તમને કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો શક્ય એટલા જવાબ આપીશું.
Comments
Post a Comment